વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોની સવાર અને સાંજ

આવે છે. તમારી યાદ 
             ત્યારે આંખો બંધ કરી લઉં છું.
આવે છે. તમારી યાદ
              ત્યારે એક સ્માઈલ કરી લઉં છું.
આવે છે. તમારી યાદ 
             ત્યારે એક સફર કરી લઉં છું.
આવે છે. તમારી યાદ
             ત્યારે એક સપનું જોઈ લઉં છું.
આવે છે.તમારી યાદ 
             ત્યારે તમારી કલ્પના કરી લઉં છું.
આવે છે.તમારી યાદ 
              ત્યારે એક ગીત સાંભળી લઉં છું.
આવે છે.તમારી યાદ 
              ત્યારે ચોકલેટ ખાય લઉં છું.
પણ હા ! છું.તો તમારી મિત્રને 
                આવે છે.તમારી યાદ 
                                          - કે. રઠોડ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ