Jaya. Jani.talaja."jiya"

User Image
3248 People read 262 Received Responses 296 Received Ratings 0 E Books Sold 0 Hard Cover Sold



About Jaya. Jani.talaja."jiya"

હું તળાજાની દિકરી છું,હાલ અમદાવાદ રહું છું, હું ગૃહિણી છું.મને બાળપણ થી કવિતા લખવાનો શોખ છે. કોલેજ કાળમાં મારી કવિતા નોટીસ બોર્ડ પર મુકાતી હતી.