વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બુક રીવ્યુ: અંકલ આન્ટ એન્ડ એલીફન્ટ

લેખક: રસ્કિન બોન્ડ


પેજ: 260


પ્રકાર: ફિક્શન,નોંફિક્શન,કવિતા


ભાષા: અંગ્રેજી



રસ્કિન બોન્ડ એટલે બાળકો માટેના લેખક. તેમની વાર્તાઓ રમુજી હોય. અંકલ આન્ટ અનેડ એકીફન્ટ પુસ્તકમાં વીસ ફિક્શન, અઢાર નોન ફિક્શન અને દસ કવિતાઓનો સમાવેશ છે જે એમની ઉત્તમ કૃતિઓનો સમૂહ છે. તેમના જીવનમાં બનેલા નાનાં નાનાં પ્રસંગોમાંથી બનેલી ઘટનાઓની કાલ્પનિક વાર્તાઓ ના રૂપે રજૂ કરી છે.  નોન ફિક્શનમાં તેમના જીવનમાં બનેલા પ્રસંગો જ વર્ણવેલા છે. બગીચા વિશે, જંગલ વિશે એમણે ભાત ભાત ની માહિતી આપી છે. કાવ્યો તો ખૂબ જ સરસ છે. રમુજથી ભરેલા બાળકોને પસંદ આવે એવા કાવ્યો છે.



આવા પુસ્ક્ત વાંચવાની મને ખુબ જ મઝા પડી કારણકે વાંચતા વાંચતા મને લાગ્યું કે હું ફરી બાળક બની ગઈ છું. કાવ્ય વાંચતાજ તેમાં રહેલો રમૂજ મને ખિલખિલાટ હસાવી દેતો. દરેક કૃતિમાં રહેલો નિર્દોષભાવ મઝા કરવી દેતો.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ