વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ

✳ કર્મ ✳


જુએ છે આંખો

ચાહે છે દિલ, અંતે

રડે છે આંખો


➖➖➖➖➖


✳ દર્દ ✳


ના સહેવાય,

ના કે'વાય કોઈને

દર્દ દિલનું.


➖➖➖➖➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ