વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખીલતી કળી

ને ખરી ગઈ એક ખીલતી કળી...!!


ઊડતી હતી એક પરી

કોઈ જનેતાએ કોખ ધરી

જાણે કુદરતની કૃપા ફળી

ખીલવા માંડી એક કળી...


પણ જેવી ખબર પડી 

કે કન્યા છે કોખ તણી 

જાણે મોત સામે મળી 

ને ખરી ગઈ એક ખીલતી  કળી...!!


ડૉ. અંકુર બેરા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ