વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોયા છે મે ...

હસતાં મોઢે રોનારા જોયા છે,

ખોટા મોઢે સુવિચાર કહેનારા જોયા છે મે.


માનવની જાત હવે સ્મશાન જતા હસે છે,

જૂના દદૅ પર નવા ઘા આપનારા જોયા છે મે.


શ્વાસ નીકડી ગયું એ મૃત્યુ નથી,

બજાર બજારે દેહ ને વેચનારા જોયા છે મે.


મને સમજશે કોણ? દરેક ભાષાઓ જુદી છે,

કમૅને સ્વાથૅ સમજનારા જોયા છે મે.


  1. ધમૅની આશામાં માનવતા ને છોડી દીધી છે,

​​દેહ ઢગલે ચડી હરિને પૂજનારા જોયા છે મે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ