વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઝલ :::: સાર છે..

સાર છે..


આટલો સાર છે

જિંદગી ભાર છે.


દુઃખને તડકે મૂકો,

ઇશ  આધાર છે


પ્રાર્થના એ જ બસ,

જોડતો   તાર   છે.


રૂપ તારું અહો !!!

ઋજ  ઉપહાર છે.


ત્રી જગે તું વસે,

તારા ઘર બાર છે.


દિલીપ વી ઘાસવાળા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ