વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધાર વિના...


આધાર પણ નિરાધાર પેલી ધાર વિના,


આકાર પણ બેકાર પેલી ધાર વિના,


નિયંતા પણ નાકાર પેલી ધાર વિના,


નિસ્યંદ પણ નિસ્તરંગ પેલી ધાર વિના,


સ્વજન પણ પરજન પેલી ધાર વિના,


પીરોજ પણ પથ્થર પેલી ધાર વિના.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ