વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું અને તું...

હું તો છું એક નાનું પતંગિયું

ખીલીને ફૂલ મને સુગંધિત તું કરજે.


હું તો છું રેતિયાળ કિનારો

દરિયો બની મને ભીંજવી તું જજે.


હું તો છું એ પાનખરનું ઝાડ

વસંત બની મને જીવંત તું કરજે.


હું તો છું એક અંધારી રાત

ચંદ્ર બની મને પ્રકાશિત કરી તું જજે.


હું તો છું અવિરત વહેતુ એક ઝરણું

બંસી વગાડી કિશનમય મને તું કરજે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ