વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાનકડી વાર્તા

एक लड़की थी छोटीसी,

સપનાની દુનિયામાં રહેતી'તી.


જે ગમે એ કરતી'તી, અને

बहोत खुश रहती थी।


मिट्टिमे खेलती, दोस्तो से मस्ती करती थी,

મા-બાપની વાતને ક્યાં એ ગણકારતી'તી?


એક દિવસ.... એ મોટી થઈ ગઈ,

ख़्वाबोकी दुनिया छोड़, हक़ीक़तमे आ गई,


सबकुछ बदल सा गया, उसका ख्वाब - उसकी खुशिया,

અને બદલાયું એનું જીવન - એની દુનિયા..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ