વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થાય તો

થાય એટલું જો તારાથી,તો કરી લાવ તું,

શોધી શકે તો મારો પર્યાય શોધી લાવ તું,


થાય એટલું જો તારાથી,તો કરી બતાવ તું,

શોધી શકે તો શ્વાસોનો ક્રમ શોધી લાવ તું,


થાય એટલું જ તારાથી,તો કરી બતાવ તું,

રોકી શકે તો સમયને રોકી લાવ તું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ