વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હસ્તરેખા


હે ઈશ્વર,

હસ્તરેખાઓ માટે કદી લડવું નથી તમારી સાથે

ખબર છે, કે બદલી શકશો તમે મારી માટે.


સમય જતાં સમજાય કે એવું શાથી થાય મારી સાથે

ખબર છે, કે એ સૌમાં કાયમ હશો તમે મારી માટે.


ક્યારેક મનનું એકાંત હોય ખીલેલું તમારી સાથે

માનું છું ,કે હશો પ્રજ્જવલિત લોબાનમાં તમે મારી માટે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ