વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવું જીવાય છે

કેવું જીવાય છે.



ભારત માંનાંં દેશમાં કેવું જીવાય છે.

સરકાર છે અમારી પણ બીજાની રચાઈ છે,


ગરીબ ગરીબ થાય છે અમીર અમીર થાય છે.

ભારત માંનાંં દેશમાં કેવું જીવાય છે,


રચાવી સરકાર એ અમીર અમીર થાય છે.

ખેડૂતોના નામે પછી વેપાર થાય છે,


અહીં રક્ષક ગોળી ખાઈ છે ભક્ષક ઘુસ ખાય છે.

નથી સાંભળતું અવાજ કોઇ ગરીબ ઠોકર ખાય છે,


ભારત માંનાંં દેશમાં કેવું જીવાય છે.

જયાં અધિકારીનો રુવાબ વધી જાય છે, 2


અહીં માલદાર ની સામે બધા દોડી જાય છે.

જ્યારે ગરીબોને લાંબી લાઈન થાય છે,


ભારત માંનાંં દેશમાં કેવું જીવાય છે....2


પક્ષાપક્ષી ના ખેલ માં અહીં ધર્મ પીસાય છે.

અહીં તો નાતજાતના નામે સરકાર રચાય છે,


જયા મતદાન ખરીદી આખી સરકાર ઊભી થાય છે.

બસ એ જ લોકોના હાથે અહીં કાળા કામ થાય છે,


ભારત માંનાંં દેશમાં કેવું જીવાય છે.

સરકાર છે અમારી પણ બીજાની રચાઈ છે,....2

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ