વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોરપિંછ

હવે
મારી આંખમાં છે
વૃંદાવન આખું
મેં તો
માત્ર
મોરપિંછ જોયું હતું.
                         - શરદ ત્રિવેદી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ