વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મળ્યાંતા અમે આજ...

થઈ અશ્વરથ પર સવાર..

આવ્યો આજ મારો રાજકુમાર..

અગ્નિદેવની સાક્ષીએ...
કર્યો આજ મારો સ્વિકાર...

સપ્તપદીના વચન સાત...
આપ્યા મને ઈશ્વરની સાક્ષ...

ઝાલીને હક થી હાથ...
કરી અમારાં સફરની શરૂઆત...

કેમ વીતી ગયો સમય...
પડી ના કોઈ જ ખબર...

થઈ ગયાં વર્ષ છ...
આંખના પલકારામાં જ...

પરણી મારાં પિયુંને...
લાગે જાણે હજી હમણાંજ...

આજનાં આ શુભ અવસર...
બસ માંગે "લાડુ" તારી પાસ...

રાખજે અમ જોડીને...
હંમેશાં એકબીજાની સંગાાથ..

Happy 6th Marriage Anniversary SAMIR...????????????????????????

✍️-ખ્યાતિ સોની"લાડુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ