વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નસીબ

સાહીત્ય વારસો સ્પર્ધા ક્રમાંક-10

શિર્ષક:- નસીબ

"મારાં જન્મ ટાણે મારો બાપ ખુબ ખુશ થ્યો'તો અને મારી અપંગ માં પણ, આખું ગામ ઈમણે જમાડ્યું'તું". ઇમની ખુશીનું કારણ હતું કે  ગામની સ્ત્રી ભેળા મારાં બાપુએ હવે માથે બેડા નઈ ઉંચકવા પડે... પણ એમના નસીબમાં પોલિયોગ્રસ્ત  હું કેડમાં અને માથે બેડા ઉંચકીને ફરવાનું હશે ! છેક માઇલો ના માઈલ..

પારુલ અમીત "પંખુડી" 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ