વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભ્રુણહત્યા

એક કલાક પહેલાં જ ત્રણ છોકરીની માં સુમિત્રાના ગર્ભમાંથી નિર્દોષ બાળકીને કયુરેટિંગ કરીને દૂર કરી આવેલા ડૉ. નલીમા શેખ મેડિકલ કોલેજના સેમિનારમાં "ભ્રુણહત્યા મહાપાપ છે" એ વિષય ઉપર વ્યાખ્યાન આપી રહ્યાં હતાં.


આખો હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ