વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

#હેલપિંગ નિડ઼ી

એક જરૂરિયાતમંદની મદદ કરી સંતોષ અનુભવ્યો, પણ મદદ કરતી વખતે કેમેરામાં કેદ કરેલી તસ્વીરમાં જયારે સ્વયંની આંખોમાં ગર્વ અને મદદ લેનારની આંખોમાં સંકોચ અને લાચારી દેખાઈ, તો મોબાઈલ પર ફરી રહેલી આંગળીયો અટકી ગઈ અને સોશ્યિલ મીડિયા પર કોઈના સ્વાભિમાનની નીલામી થતા અટકી ​ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ