વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાખી

"અરે તપન, આજે રક્ષાબંધન છે અને તારું કાંડુ કોઈ રાખડી વગરનું ખાલી કેમ છે?"

" દર્પણ, સોનોગ્રાફી મશીન ના હોતને તો આજે મારા કાંડા ઉપર પણ રાખડી હોત."


- બાંકડા ઉપર એક ઉનો નિઃશાશો મૂકીને બંને મિત્રો સ્કૂલ તરફ રવાના થયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ