વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નભ લોભામણી

*નભ લોભામણી કામણ ગારી ગાલે ખરતો ગુલાલ


*અણીયાળી આંખોથી કરતી રુદિયાનો શિકાર


* હોઠ ના તારા શબ્દો ખરતાં મોતી નો ચળકાટ


*હાથે ચૂડી સિતાર વાગે સંગીત નો શણગાર


*કેડ છે તારી કામણગારી ગાગર નો શણગાર


*પગ મા જાંજર છુમ છુમ વાગે સરવરિયાની પાળ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ