વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોની લહેર

યાદોની લહેર ચાલી બહુ બધી વાતો

યાદ આવી.

કેવી રંગીન ખુબસુરત મિલનની યાદો

નિખરી ઉઠી.


એ સાથ સંગાથ મીઠો સ્પર્શ આંખડી ભીંજાઈ ગઈ.

નમ થયેલી આંખોમાં સુંદર પળો જાણે

કેદ થઈ ગઈ.


સુખ મીઠું સાનિધ્યનું ક્યારે મળશે એ વાત પુછાઈ ગઈ.

ખૂબ કરે "દિલ" વિશ્વાસ ઈશ્વર પર એ વાત અંકાઈ ગઈ.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ