વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણય મારો

પ્રણયકળામાં બન્યો પ્રવીણ હું છું બાવરો તારો.

ચહેરો ખીલી ઉઠે મારો જ્યારે સંદેશ આવે તારો.


પીડાઓ થાય અદ્રશ્ય બધી તેજ લાવે પ્રેમ તારો.

પળ પળ કરું પ્રણય સાંભળવો મીઠો નાદ તારો.


પથ્થરમાં પુરી દઉં પ્રાણ એવો મીઠો પ્રણય મારો.

હાથ ફરે કળા કરે માટીમાં ખીલે જો ચહેરો તારો.


શબ્દોનાં તીર મારું કવિતા લખું આપું સંદેશ મારો.

પ્રણયથી કરું ઘાયલ "દિલ" તારું પ્રેમ લૂંટાવું મારો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ