વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંત હાઈકુ

*. વસંત આવી
    અહેસાસ થયો છે
    વનવગડે..

*. ફૂલડાં ફોયૉ
    વસંત વધામણે
     હૈયાં હરખે..

     જે.એમ. ભમ્મર
        " તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ