વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ

*. વસંત આવી
    અહેસાસ થયો છે
    વનવગડે.

*. ફૂલડાં ફોયૉ
    વસંત વધામણે
    હૈયાં હરખે..

    જે.એમ.ભમ્મર
      "તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ