વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું છો.

શ્વાસમાં ને,હર અહેસાસમાં તું છો. 
મારા આવાસ ને નિવાસમાં તું છો.
મારા આરામ ને વિરામમાં તુ છો. 
અહીંથી ચાલી તો ગઈ તું, 
પણ,અહીં પડછાયામાં તું છો.
મારો ઓરડો ભર્યો તારા અવાજથી. 
ને અહીં પડઘાતી તુ છો.
બેસું ઉઠું જાઉં જ્યા,લાગે તુ છો. 

✍️જયા.જાની.તળાજા."જીયા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ