વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભિતરના ભેરૂ

ભિતરમા ઝાંખી લેને,
બહાર ક્યાંય નથી.
હ્રદયને માણી  લે,
જીવનને જાણી લે,
ખુદને માણી લે,
અલખને તાણી લે,
અલખ જગાવી લે,
અનંત આનંદ આંબી લે,
ભિતરના ભેરૂ સમણા સજાવી લે,
હસતાં હસતાં ભવસાગર તરી લે ,
ભિતરના ભેરૂ મુજ રંગે રંગાઈ લે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ