વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બંધ પડેલું હૃદય

બંધ પડેલું હદય,
આજે ધબકવા લાગ્યું. 
આવી હેડકી ને,
યાદ કરે એ,એવું 'મન'ને લાગ્યું. 
પવન એ જ, આંગણું એ જ, 
ખુશીનો પડી રહ્યો વરસાદ, 
એવું નયન ને લાગ્યું. 
આવવા જવાની,
વાત કે વાટ ક્યાં હતી,? 
માની લીધું,
"ઓતરાઇ"જતાં,એ આવ્યા. !!  !!
બની પાગલ દિલ,.... 
ભ્રમ માં ભાગવાં લાગ્યું. 
ઓછું ન આવે અસ્તિત્વને,આંખ મારી
આકૃતિ એની, અવનિ પર દોરવા લાગ્યું.
✍️જયા.જાની.તળાજા."જીયા" 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ