વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખલનાયક


બધું જ,બાદ કરતા. 
બાદ કરવાની રહી ગઈ. 
બાદબાકી તારી યાદની. 

સરવાળો,સબંધનો,
સાચવી મેં રાખ્યો હતો. 
સમય આવ્યો, 
સનસની સંબંધમાં તે ફેલાવી
જોઈ તક,તલાક દઇ,ગઈ દિલ ઠેલાવી. 

શરમ જરા પણ,તને ન આવી.
લાગ્યુ તને દગો દેવામાં,'હુંં ગઈ ભાવી'.
ના,ના,..નિષ્ઠુર,નિર્લજ્જ,નાલાયક.
ઈશ્વરે તને ન સમજી લાયક. 
કરી ખતમ,ઋણાનુબંધ. 
આપી પ્રભુએ,રજા તને ખલનાયક. 
✍️જયા.જાની.તળાજા."જીયા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ