વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓતરાઇ જતાં

અમસ્તુ, આમ ઓતરાઇ જતાં. 
કરતાં હશે,એ યાદ અમને, 
કાંઈક એવું લાગ્યુંં દિલને. 

મારા શહેરથી,તારા શહેરનું. 
કંઈક અંતર એટલું. 
બસ કે ટ્રેન સિવાય. 
દુરી દૂર ન થાય. 

ગજબ વાત છે.
આ હેડકી,સ્મૃતિ અને યાદને.
મળી હશે,એને કોની સવારી.? 
એક ક્ષણમાં,આવે મારેે ત્યાં.
બીજી પલમાં,તો તારે ત્યાં.
કરી નાખે,સેકન્ડમાંં લાંબી મુસાફરી. 
આવે ને જાય,આપે યાદ ફરી ફરી. 

જોય લીલુ પાન,મુખ તારું દેખાય.
ઊંડા શ્વાસ ભરી,દિલ મારું હરખાય.

✍️જયા.જાની.તળાજા."જીયા"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ