વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધન્યવાદ..!

મારી પ્યારી જયશ્રી બેન..

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

????????????????????????????????????


લેણાદેણી થકી ખોવાયેલી બેન મળ્યા,

શોપિઝન એપ થકી જયશ્રીબેન મળ્યા.


મિત્રતા દિલથી એવી ગાઢ થઈ, 

          દૂર છીએ પણ દિલથી સાથે.

જયશ્રીબેન આજે રૂડો તમારો જન્મદિવસ છે,

          આપું શું ભેટ આપને;

આપ ખુદજ અણમોલ છો.

મિત્ર કે બહેન તમે સ્વસ્થ, નિરોગી રહો,

          એ દુવા દિલથી આપું છું.

તમારી ખુશીમાં જ ખુશ છીએ,

 તમારું Dear લખવું પ્રાણથી પ્યારું છે.

તમારાં શબ્દો દવા જ નહીં,

          એ એક જડીબુટ્ટી છે.

આજના આ શુભ અવસરે,

         પરિવારજનો દેતાં શુભેચ્છાઓ 

        હેપી બર્થડે, હેપી બર્થડે.

આજનો આનંદ અણમોલ છે

          ખુશીઓના સાગરમાં તરો

હરપળ દિલથી દુવાઓ નિકળે છે,

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ છે.

જયશ્રીબેન તમે તો

         આ હૃદયનો ધબકાર છો...

હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે..


કોપી આરક્ષિત©

ભાવના ભટ્ટ અમદાવાદ

➖〰️➖〰️➖〰️➖〰️➖


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ