વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિતેલી ક્ષણો

વીતેલી ક્ષણને. 
પટારામાં રાખવા જેવી તો નથી. 
આપણા એકાંતમાં,
આવી પડેલા દુઃખમાં. 
સહેજ સ્મૃતિપટ પર આવવાથી. 
મનને હળવું ચોક્કસ કરી દીધી છેે. 
સારી કે નબળી યાદો હોય છે. 
વતેલી ક્ષણમાં. 
માણસને ઘડપણમાં, 
એનો સહારો હોય છે. 
વીતેલી ક્ષણને કિનારો હોય છે. 
એ જ કિનારાની અંદર
યાદનો મિનારો હોય છે.
જ્યારે તારું કે મારુ
કોઈ ન હોય, 
ત્યારે આપણી સામે, 
આપણો હાથ જાલીને. 
ચોક્કસ વિતેલી ક્ષણહોય છે. 
 ✍️જયા.જાની.તળાજા."જીયા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ