વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમજાતું નથી - 2

સહચર્ય છે કે અભાવ સમજાતું નથી.
આ જ છે સ્વભાવ? સમજાતું નથી.

ચુંબન હોય તો એનુ દિર્ધ હોવું ઘટે
સિક્કાનો છે અવાજ? સમજાતું નથી.

લાગે હાથ છે તો આ સળવળાટ કેવો?
વિષનો છે કઈ અભાવ? સમજાતું નથી

દીધી સૈયા અડધી, આલિંગન પણ દીધું
પછી શાને આ બબાલ? સમજાતું નથી.

મોળો હું છું કે પછી મારો નિર્ણય ખોટો?
વિચારું છું વારંવાર પણ, સમજાતું નથી.

✍ પ્રકાશ પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ