વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છો

‍‍જય શ્રી કૃષ્ણ



કલમ હાથમાં લઈ શું વિચારો છો

કાગળ ઉપર કયું નામ છાપો  છો?


જાણ અમને પણ કરવી રહી

મનમાં મનમાં એમને  પામો છો.?


કદર કરી નહીં મિત્રતાની અમારી

દોસ્ત કહી આજ નજર છુપાવો છો.


ધાર દાંતરડાની લાગે એ કટાર

કટાક્ષ કરી આ જાજમ કાપો છો.


ઉઘડી નિંદર તનુ એક વખત

સંબંધોમાં પણ માપન રાખો છો.


©️હર્ષા દલવાડી તનુ

જામનગર

17.9.21

શુક્રવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ