વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ


પાન લીલું જોયું ને પ્રિય તમે યાદ આવ્યાં.
      જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.

પ્રિયતમની પ્રીત જોઈને  મનમાં યાદ આવ્યાં
       જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.

રાત આખી દિલની યાદોમાં તમે યાદ આવ્યાં
        જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા .

એક પાન ખર્યુને પ્રિય પ્રેમ બની યાદ આવ્યાં
         જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.

અષાઢીબીજનો વરસાદ બની યાદ આવ્યાં
      જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.

પ્રેમની મંજિલ મળીને હદયમાં યાદ આવ્યાં.
      જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.

પાંદડે, પાંદડે ઝાકળ બનીને યાદ આવ્યાં.
       જાણે પગરવની દુનિયામાં પ્રેમ લાવ્યા.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ