વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુલાકાત

​મૂલાકાત"

​આજે ફરી તેમની સાથે મુલાકાત થઈ,

એમને મળીને હૈયામાં એક લાગણી વહેતી થઈ.


વિચાર્યું કે આનંદ થયો હશે મળીને અમને,

પણ શું ખબર કે તેઓ તો ચહેરા પર સ્મિત લાવ્યા'તા કમને.


હોઠોથી તો હસીને વાત છુપાવી ગઈ,

પણ એ આંખનુ શું કરશે જે વ્યથા બતાવી ગઈ.


સ્મૃતિએ કહ્યું છોડ ‘સચેત' એ તુજને ભૂલી ગઈ,

પણ મન કહે કે ફરી આજે ‘ભૂલેલી બધી યાદ અપાવી ગઈ'.....


-“સચેત"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ