વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મળ્યા

સપને મળ્યા
હ્ર્દયે બળ્યાં

મિલન કાજે,
વાતે ભળ્યા.

કરી ગોઠડી,
શબ્દે ફળ્યાં.

ઝંખના કાજે,
પાછાં વળ્યાં.

રાતે "તકદીર"
સપને ઢળ્યા.

જે.એમ.ભમ્મર
"તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ