વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા પગલાં

મસ્યાઓથી ઘેરાયેલો

ધૂંઆપૂંઆ….

માત્ર તને જ સાદ પાડી શકું

કારણ તું હંમેશા મારું સાંભળે 

અને આવી પણ જાય

હું પાછું વળીને જોઉં

દેખાય, માત્ર મારાં બે જ પગલાં 

તો તારા પગલાં કયાં ?

તું કહે

અે તો મારા જ પગલાં 

તને તો મેં

ઉપાડી લીધેલો છે

મારા ખભે



પંકજ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ