વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ તારો જ બનીને રહેવું છે

તારા કોમલ ગુલાબી હોઠો નું સ્મિત બની મારે રમવું છે,

તારા ગાલ પરનું ખંજન બની મારે ચહેરા પર ચમકવું છે.


તું મારા પ્રેમનો સ્વીકાર કરીને જોઈ લે એકવાર દિલથી,

મારે તારા હદયની ધડકન બનીને તારા દિલમાં વસવું છે.


ખૂબ ભટકતો રહ્યો છું હું ખુશીની નાની તલાશમા પણ,

તારા ચહેરાની ખુશી માટે બસ ખુશીનું કારણ બનવું છે.


બસ તારો હાથ મારા દિલ પર રાખીને ભરોશો રાખજે

જિંદગીભર મારે તો બસ, તારી સાથે રહી જીવવું છે.


એમ તો ઘણું બધું કહેવું છે મારે પાગલ તારા માટે પણ,

ટૂંકમાં કહું તો મારે જિંદગીનો અતૂટ હિસ્સો બનવું છે.

                            ​by - Mr. patel 🎸" prince"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ