વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાવ્યની કવિતા

"કાવ્યની કવિતા"


લે આ મારી જિંદગી હતી ને!

હવે તને આપી દઉં, 

હવે મારી જિંદગી મા હતુંય છું?

કે, તને આપી દઉં.

મને એમ હતું કે, મારા શ્વાસ

તને આપી દઉં,

પણ એ એતો પહેલેથી જ

તારા હતા હો.

ધડકતા દિલના ધબકારા

તને આપી દઉં,

લે એતો તારા દિલ વગર

નોંધારા હતા હો.

એક એક શબ્દોથી કવિતા

મસ્ત લખી દઉં,,

પણ 'કાવ્ય'ની કલમ કેમ

અધૂરી રાખી દઉં.


કિશન એસ.શેલાણા'કાવ્ય'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ