વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપના

મારી બાળપણ ની યાદો લખી રહી છું.ખુબ જ શોખ મને વર્તમાનપત્ર વાચવા નો અને નાના નાના સમાચાર પર પણ ધ્યાન જતું હતું ત્યારે ગુજરાત સમાચાર મારે ઘેર આવતું હતું.તો પણ હું બીજા ના ઘેર જઈ ને સંદેશ પણ રસ થી વાચતી હતી.કેવડિયા કોલોનીમાં માં નાની અમથી લાઇબ્રેરી પણ  મારી પ્રિય હતી.વેકેશન માં ત્યાં જઈ ને પણ નવી  નવી પુસ્તક લાવતી હતી.આજ જીવન ના સોનેરી પળ હતા જ્યાં ખુબ આનંદ હતો. આજે પણ પુસ્તકાલય માં જાવ ત્યારે સમય ક્યાં નીકળી જાય એ ખબર પડતી નથી.સાહિત્ય રચના લખવી ગમે છે અને એના વિશે જાણકારી મેળવવી પણ ખુબ જ આનદ આપે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ