વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનમોહન

મનમોહન તારી છબી નિહાળી
નયનો માં નટખટ પ્રીત બિહારી
વૃંદાવન ની ગલીઓ માં વિહારી
શોધું તમને વિહવળ મને ગિરધારી
ક્યારે દર્શન આપશો કુંજ બિહારી
રાધા ના અણમોલ પ્રેમ પર વારી
મીરા ના ભજનો માં પણ ગિરધારી
અમારી ભક્તિ પણ મનમોહન તમારી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ