વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૌંદર્ય

નાની નાની હથેળીઓ માં 
રંગબેરંગી મહેંદીનો શણગાર
રૂમઝૂમ ફરતી બાળકી ના
પગ માં પાયલ નો ઝણકાર
એ કાલી ઘેલી ભાષા માં
મધુર કવિતા નો રણકાર
અચાનક મુખ પર વિહરતું
નિર્દોષ પ્રેમ ભર્યું મુસ્કાન
એજ તો છે દરેક ના ઘરમાં
લાડલી દીકરી નો શણગાર.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ