વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિચાર

સર્કસ જોઈને ખુશખુશ વિચારે પાછા ફરતી વેળાએ મગજને પૂછ્યું, "પેલા કાકાને જોકર કેમ કહેવાય?"


મગજે તરત જ જવાબ આપ્યો, " જે બીજાને જોઈને કરે એને જોઈ-કર કહેવાય."



ફરી એક વાર વિચારે એ જ પ્રશ્ન પણ આ વખતે હૃદયને પૂછ્યું.


હૃદયે જવાબ આપ્યો, "જે કંઈ પણ કરે એમાં એન્જોય કરે એને જોય-કર કહેવાય."



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ