વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આસ્થા

દિલ રેડીને હું અગણિત રંગો ભરી દઉં

વ્હાલા ખુદા તારી જગા બતાવ

હું મારાથી તને ખુશ કરી લઉં

તારી હયાતીમાં આ છબી મઢી લઉં

મળ્યો નથી કદી હાથ મિલાવવા તું

છતાંય તારા થકી જીવ્યે રાખું હું

બોલ મારી આસ્થાનું નામ હું

એનાથી વધું શું રાખી શકું?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ