વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તકો

માઇક્રો..
દીવાનખંડ માં સામેના મોટા કબાટ માં મુકાયેલ અનેક નામાંકિત લેખકોના પુસ્તકો જોઈ, તે બહુ ખુશ થઈ કે પપ્પાએ તેણીમાટે યોગ્ય વર શોધ્યો છે.
થોડીવાર પછી જ્યારે એણે પતિ સાથે પુસ્તકો બાબત ચર્ચા શરૂ કરી તો પતિ બોલ્યો," ઇ પુસ્તકો તો અમારા ઇંટીરિયરવાળાએ કહ્યું હતું કે મોટા લેખકોના પુસ્તકો હૉલ માં મૂકશો તો તમારી પ્રતિષ્ઠા વધે, બસ એટલાજ માટે, બાકી મને તો ગુજરાતીએ હરખું વાચતા નહી આવડતું.હે..હે.."
અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ