વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગ દેખાડવા દે

મારો રંગ છે ત્યાં લગી,તું રંગવા દે

જીવનને હાલ બસ તું,ધબકવા દે


મળી જઈશ કાલ,હું ઉની રાખમાં

આજ ધૂળનો,અહેસાસ કરવા દે


વરસે એકવાર ખીલે છે,ખીલવા દે

કેશુડાનો રંગ મનભરીને,ભરવા દે


આ લોક એકલો,મને રોજ નાવા દે

બેજ વાર સૌ નવડાવે છે,નાવા દે


અબીલ,ગુલાલ ને કંકુ છે છાંટવા દે

બધાને આજ તું, રંગ દેખાડવા દે


આશુમન સાંઈ યોગી રાવળદેવ

8469910389 whatsapp

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ