વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શમણું,,

સોનાનો સુરજ ગળી, થયું પ્રત્યક્ષ શમણું,,

કહેં, રાતલડી નું જોર, આજ થયું છે બમણું,


અરે શું ખબર એને,

મારી પાપણ ની ખાંડણીમાં જો તારલાઓ ખમણું,,

પ્રભાતી મુખ થશે ઓર નમણું, તેજ તો બમણું 'ને બમણું,,


ખબર નથી કે શું,,?

અજવાળી કિરણો તો છે, અનેરું અંગ એનું જમણું,,

ઉછળે આભે 'ને અડે ભોંએ, કુંપળ ધરા નું કુમણું ને કુમણું,,


અરે ખબર પડી કે નહીં,,?

હેરાનીએ સુરલે હાથમાં લીધું લમણું, 'ને સર્જાયું શમણું,,

અંધારું બસ બે પળ, બાદ નીકળે ચાંદ, તેજ બમણું 'ને,,,,,,,,,,!!!!!

Jay Patel...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ