વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

આંખોના અજવાસ જેવી,

ને અંતરના  સુવાસ  જેવી,

રગ રગ  મહેકે  રક્ત બની,

            'એ' પ્રભાત જેવી.


અંતર  ભરુ  તો શ્વાસ લાગે,

આંખો ખોલું તો આસ લાગે,

હારવાનું  નામ  લેવાય નહિ,

              'એ' વિશ્વાસ લાગે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ