વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નોંધ.

"વિશ્વના રહસ્યો"


    અહી પ્રસ્તુત લેખ સંગ્રહ માં વિશ્વની અંદર બનેલા કેટલાક અમાન્ય કિસાઓ દર્શાવ્યા છે. દરેક કિસ્સાઓ વાંચતા આપને કાલ્પનિક લાગશે.

પરંતુ....

હકીકત છે,

આ સમગ્ર વિશ્વમાં કુદરત દ્વારા કેટલાક અમાન્ય રહસ્યમય કીસાઓ જન્મ્યા છે. કુદરત વિશ્વ ને રહસ્યમાં ડૂબાડવા કંઇક ને કંઇક અમાન્ય કીસાનું સર્જન કરે છે. જેને માનવું મુશ્કિલ હોય છે.

પરંતું....સત્ય હોય છે.

''સર્જનહાર થી મોટું સર્જન કરતા બીજું કોઈ નથી. જે પોતાના સર્જન દ્વારા વિશ્વ ને રહસ્યમાં ડુબાડે છે.''

આવાજ અમાન્ય કિસાઓ આપની સમક્ષ રજૂ કરું છું.

અહી પ્રસ્તુત લેખ ને મે મારી રીતે આપની સમક્ષ પ્રસ્તુત કર્યા છે.


"સાહિત્યનો વન વગડો મેગેઝિન" માં મારી એક લેખની કોલમ ચાલે છે.

જેનું નામ છે.

રહસ્યની કલમે.

બસ આ જ લેખ નો સંગ્રહ એટલે.


"વિશ્વના રહસ્યો"


વિશ્વ માં બનતા રહસ્યમય કિસ્સાઓ આપ હવે અહી થી પણ માણી શકશો.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ