વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હરમ

હા મિત્રો, તમે જે વાંચ્યું સાચો જ શબ્દ છે, હરમ. નહિ કે હરામ.

 

હરમ એટલે કે પ્રતિબંધિત.

 

જો બંધ છે તો ખોલવાની મનાઈ છે.

 

જો દફન છે તો કાઢવાની મનાઈ.

 

શ્રાપીત.

 

આપણા બધામાં એક નાનો બાળક વસે છે. જેમ આપણે બાળકને કહીએ કે ત્યાં ના જા, તો એ ત્યાં જાય જ.

 

એમ ના કર તો બાળક એમ જ કરે. એમ હરમ શબ્દ પણ કંઈક એવો જ છે. જે શ્રાપિત છે અને જેને વાંચવાની કે કાઢવાની કે જોવાની મનાઈ છે. એવી વસ્તુ જો કોઈ વ્યક્તિ કોઈ જીદ્દમાં કે ભૂલથી પણ કરે છે તો એનાથી શરૂ થતી તબાહી કેટલે અંશે લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે એનો એમને ખ્યાલ માત્ર નથી હોતો.

 

તો ચાલો જોડાવો મારી સાથે મારી નવી નવલકથા માં.

 

રહસ્યો પરથી પડદા હટાવતી આ કથા રોચક અને રહસ્યમય છે

કાલથી જોડાઓ  નવલકથા 'હરમ' સાથે

 

{{{જે માત્ર કાલ્પનિક છે અને એના દરેક પાત્રો પણ કાલ્પનિક છે કોઈ ઘટના કે કોઈ વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી.}}}

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ